મોલ મેનિયા અને મેટ્રો કસ્ટમર

મુંબઈ મેટ્રો, વર્ષોથી ચાલ્યું આવતું ટાઉન પ્લાનિંગ (?) કે પછી આજનું મોડર્ન ટાઉનશિપ – દૂરના સબર્બમાં – પ્લાનર, ડેવલપર અને બીલ્ડર દરેક વ્યવસાયિકે દરેક સમયમાં એક વાતનો ખ્યાલ જરૂર રાખ્યાં છે માર્કેટ નજીક હોવી જોઈએ. મુંબઈ શહેરમાં ઘરની નીચે, ગલીમાં, સામેની ફૂટપાથ પર કે બસ અને ટોથી પહોંચી જવાય એટલે પાસે દુકાન, સ્ટોર, શોપ, ડિપાર્ટમેન્ટલ … Read more

મોલનું મૅજિક

મુંબઈ શહેરમાં ઘરની નીચે, ગલીમાં, સામેના રોડ પર કે એક છલાંગ લગાવીને પહોંચી જવાય એટલે જ દૂર (એટલે પાસે) હેરપીનથી ફર્નિચર, કિચન અપ્લાયન્સથી માંડીને કિચનમાં વપરાતી દરેક વસ્તુ, ખાવા માટે સ્વીટ્સ કે રેડીમેડ ગાર્મેસની દુકાન, સ્ટોર, શોપ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, સુપર માર્કેટ અહીં-તહીં બધે પથરાયેલાં છે, પણ મેટ્રો મુંબઈની દરેક સડક, હાઈ-વે અને એકસપ્રેસ-વે એક જ … Read more

રિટેલ માર્કેટિંગ વ્યુહરચના : સફળતાની ચાવી

વાચકો, રિટેલ માર્કેટિંગમાં સફળતા કોને કહેવાય એ પરત્વે દરેક બિઝનેસમૅન/વેપારી અલગ પોતાની ફોર્મ્યુલા ધરાવે છે. સફળતાનું ગણિત ગમે તે હોય પણ સફળતાનો પ્રશ્ન દરેકને મૂંઝવે છે. આજે જેને સફળ કહી શકાય એવા બિઝનેસમેન/વેપારીએ સફળ બનવા માટે જરૂરથી એમની બિઝનેસ કરવાની પદ્ધતિમાં બદલાતા સમય પ્રમાણે અને આધુનિક સંજોગો મુજબ ફેરફાર કર્યો છે. આધુનિક કસ્ટમરને સમજવાની કુનેહ … Read more

રિટેલ માર્કેટિંગ: સફળતા કોને કહેશો?

વાચકો, રિટેલ માર્કેટિંગમાં સફળતા માટે કઈ સમજદારી હોવી જોઈએ અને કસ્ટમરને આકર્ષવા માટે કેટલી જવાબદારી છે, એ વિષે વાત કરી સફળતાનો અર્થ દરેક બિઝનેસમૅન/વેપારી માટે જુદો હોય છે. કોઈક વર્ષોથી ચાલ્યા આવતા બિઝનેસમાં ફેરફાર કર્યા વિના માત્ર સરવાઈવલને સફળતા ગણે છે. કોઈક વળી ગ્રોથ નહીં, પરંતુ દરેક વર્ષે વધુ ને વધુ ગ્રોથ થાય તો જ … Read more

રિટેલ માર્કેટિંગ – સમજદારી અને જવાબદારી

આધુનિક સમયમાં ‘બિઝનેશ ઈઝ માર્કેટિંગ’ પ્રોડક્ટસ, સર્વિસીસ, પ્રોફેશન પ્રોજેક્ટ કે પછી મૅન્યુફૅક્ચરર, રિટેલર, ટ્રેડર કે પ્રોફેશનલને માર્કેટિંગનો મેનિયા લાગી ગયો છે. નાની સ્ટેશનરીની દુકાન, અનાજ અને ઘરગથ્થુ વસ્તુની દુકાન, સાડીનો શોરૂમ કે બુટિક, ગિફ્ટ, નોવેલ્ટીઝ, લેધર શોપ કે પછી મધ્યમ કક્ષાનો ડિપાર્ટમેન્ટલ સ્ટોર – આજના બદલાતા સમયમાં રિટેલ માર્કેટિંગમાં આવેલા ફેરફાર નાના વેપારીથી માંડીને ગઈકાલના … Read more

આધુનિક રિટેલ માર્કેટિંગ એક કળા કે વિજ્ઞાન?

દુકાન ખોલો અને કસ્ટમર આવે બહુ જ નસીબદાર હોય તો જ આવું બને. કસ્ટમર આવે ત્યારે દુકાન ખુલ્લી હોવી જોઈએ. ભવિષ્યની સફળતા માટે બદલાતો રિટેલ માર્કેટિંગનો નિયમ મુંબઈ શહેરનાં પરાંઓ રવિવારે દુકાનો ખુલ્લી, સોમ-ગુરુ કે શુક્રવારે વિકલી બંધ, સવારના વહેલી ખૂલવી અને રાતના મોડે સુધી ખુલ્લી રહેવી એક બદલાતો પ્રવાહ. માત્ર સારો અને સસ્તો માલ … Read more

મંદીમાં માર્કેટિંગની વ્યુહરચના

રિસેશન, ડિપ્રેશન, પેનિક – આ ત્રણ સરખા લાગતા અંગ્રેજી શબ્દો અલગ-અલગ વ્યાખ્યા અને મહત્ત્વ ધરાવે છે – ઈકોનોમિ અને બિઝનેસની દ્રષ્ટિએ બિઝનેસ જોખમમાં છે. મુસીબતો આવી રહી છે કયુમર યુરેબલ પ્રોડક્ટ બહુ જ ડિસ્કાઉન્ટમાં વેચાવા લાગે, લંચટાઈમમાં તમારી માનીતી અને બહુ જાણીતી રેસ્ટોરન્ટમાં ટેબલો ખાલી હોય, ભર બપોરે ટેકસી ડ્રાઈવર તમને કહે તમે આજના મારા … Read more

જે ધ્યાનાકર્ષક હોય તે જ વધુ વેચાય

એક સારી પ્રોડકટ, એક સફળ પ્રોડકટ બને એવું જરૂરી નથી. માત્ર સારી કવોલિટી ઉચ્ચ ગુણવત્તા), સારી મેન્યુફેકચરિંગ કંપની, વાજબી કે સસ્તો દર/ભાવ રાખવાથી પ્રોડકટ સફળ થાય એવું જરૂરી નથી. યુનિવર્સિટીમાં ઉચ્ચ ગુણ મેળવનાર ડૉકટર કે એન્જિનિયર કે ઈન્સ્ટિટ્યૂટમાં પ્રથમ ક્રમાંકે આવનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ… એક સફળ પ્રોફેશનલ તરીકે પંકાય એવું જરૂરી નથી. લોકસેવા, દેશભક્તિ અને નિઃસ્વાર્થ … Read more

ગ્રાહકની જરૂરિયાતને ઓળખો અને સમજે

અર્થતંત્રના ઉદારીકરણ પછી પશ્ચિમ (વેસ્ટ)ની બહુરાષ્ટ્રીય કંપનીઓ ભારતીય બજારમાં ટપોટપ પગપેસારો કરવા માંડી. દસ વર્ષ પહેલાં – ૯૬૦૦ લાખ ભારતીયો, બહુ વિશાળ માર્કેટ, ૨૪૦૦ લાખ મધ્યમ વર્ગ અમેરિકાની કુલ વસતી જેટલો જ કોલા, બરગર, બ્રેકફાસ્ટ પ્રોડકટ બનાવતી કંપનીઓથી માંડીને બેન્ક સુધી દરેક ઈન્ડસ્ટ્રી પશ્ચિમના દેશોમાંની એમની માર્કેટિંગની સફળતાની ફોર્મ્યુલા લઈને ભારત આવી – એડવર્ટાઈઝિંગના “બિગ … Read more

માર્કેટિંગમાં ટેલિફોનના ઉપયોગની રીતો

ટેલિફોન, આજના માર્કેટિંગના બિઝનેસમાં એક નવા અવતારરૂપે પ્રગટ થયો છે. કૉમ્યુનિકેશનનું આ સાધન વર્ષોની શોધ થયા છતાં ક્યારેય કોઈને એનો ઉપયોગ વિવિધ રીતે બિઝનેસમાં વેચાણ વધારવા કે નફાશક્તિ વધારવા કરવાનું સૂછ્યું નહિ. મોડર્ન-ડે-માર્કેટિંગની દૈનિકસ, ટેલિકૉમ્યુનિકેશન, ટૅક્નૉલૉજી અને ટેલિફોન – એક ટૂલ તરીકે જે દરેકની પાસે એમના ઘર અને ઑફિસમાં છે જ, એના બિઝનેસમાં અનેક ઉપયોગો … Read more