માર્કેટિંગ અને ફેસ્ટિવલ

ભારત તહેવારોનો દેશ છે. પચરંગ પ્રજા અને સરેરાશ પચાસ તહેવાર – વર્ષ આખું વેરાયટી અને સેલિબ્રેશન, તહેવાર કોટુંબિક, સામાજિક, રિજનલ અને નેશનલ હોય છે. તહેવારને ઉજવવો, માણવો અને સ્વથી સગાઓનું સ્નેહ-મિલન હોય છે. શુભેચ્છાથી લઈને સુરક્ષાનો કૉલ તહેવારો આપે છે. ભાઈ-બહેન વચ્ચેના પ્રેમથી લઈને સ્ત્રી-પુરુષ વચ્ચેની મૈત્રીનો ઉજવણી તહેવારમાં થાય છે. ભારતીય સંસ્કૃતિના તહેવારોથી લઈને … Read more

આધુનિક માર્કેટિંગ એક યુદ્ધ : વ્યુહરચના મહત્ત્વની

વર્લ્ડ કપ ક્રિકેટ કઈ ચૅનલ પર જુઓ છો? ડી. ડી., સેટ મેક્સ, સ્ટાર સ્પોટર્સ? શા માટે? આ છે ચૅનલો વચ્ચેની દર્શકો માટેની માર્કેટિંગની લડાઈનું પરિણામ. મૅચ જોતાં ક્યું કોલા પીઓ છો? ‘કોલા વૉર’ નહિ તો શું? પછી કહ્યું કલર ટી.વી. લેવાનું વિચાર્યું? ટીમવર્ક, ચાર વર્ષની ગેરંટી, કશુંક ફ્રી કે પછી ભાવમાં બહુ સસ્તું! ટી.વી.ના વેચાણ … Read more

માર્કેટિંગની ગેમ

નેતા-થી અભિનેતા, સેવા-થી સંસ્થા, પર્સન-થી પ્રોફેશનલ જો માર્કેટિંગની ગેમ રમી શકે તો ખેલ અને ખેલાડી વધુ સારી રીતે રમી ન શકે? આજે કોઈ પણ રમત બે વ્યક્તિ, બે ટીમ કે બે દેશ વચ્ચે રમાય ત્યારે એક રમત, એક ગેમ, એક સ્પર્ધા કરતાં એક પ્રોગ્રામ, પ્રસંગ અને પ્રોડક્ટ’ બની જાય છે. સ્પોન્સરશિપ વગર ખેલ કે ખેલાડી … Read more

‘મની’નું માર્કેટિંગ

આઝાદી પછીના વર્ષોમાં બિઝનેસના યુગોનું પૃથક્કરણ કરવામાં આવે તો ઈન્ડસ્ટ્રિયલ યુગ જેમાં પ્લાન્ટ અને મેન્યુફેકચરિંગ મહત્ત્વનાં હતાં. ફાઈનાન્સ યુગ, જેમાં મૂડી, લોન અને ઈનવેસ્ટમેન્ટનું મહત્ત્વ ખૂબ હતું. પછી આવ્યો આઈટી (ઈન્ફોસીસ ટેકનૉલૉજી)નો જમાનો! અને હવે બધે જ માર્કેટિંગ, બ્રાન્ડ, કસ્ટમર સર્વિસની દુનિયા છે. માર્કેટિંગ આજે માત્ર પ્રોડકટ પૂરતું જ મર્યાદિત નથી. સર્વિસ, નોલેજ કે ટેલેન્ટ. … Read more

માર્કેટિંગ સર્વિસીઝ અને સર્વિસનું માર્કેટિંગ

આધુનિક સમયમાં ‘ઈન-હાઉસ માર્કેટિંગ’ સ્ટ્રેટેજીની જગાએ માર્કેટિંગ સર્વિસીઝનું આઉટસોર્સિગ થતું આવ્યું છે. સંખ્યાબંધ કસ્ટમર્સને ટેલિમાર્કેટિંગની સ્ટ્રેટેજીથી કૉમ્યુનિકેશન કરવા ટેલિમાર્કેટિંગ એજન્સીઓ બિલાડીના ટોપની માફક ફાટી નીકળે છે. કંપની પોતાનો ડેટાબેઝ કે એજન્સીની ડેટાબેઝ વાપરીને ટાર્ગેટ કસ્ટમર સુધી પહોંચવા કંપનીના સ્ટાફના સભ્યોની જગાએ એજન્સી દ્વારા રોકવામાં આવેલા સ્ટાફથી ચલાવી લે છે. કંપનીને કોઈ ફિકસ્ડ ઓવરહેડ નહિ, જગા, … Read more

માર્કેટિંગ માટે ટેકનૉલૉજી અને ટુલ્સ

આપણે દરરોજની જિંદગીમાં ટેકનોલૉજીનો પ્રભાવ અનુભવ્યો છે. તમારા કૉપ્યુટરમાં ટી.વી. જોઈ શકો. ટી.વી.નો કૉપ્યુટરની સ્ક્રીન તરીકે ઉપયોગ કરી શકો. તમારા મોબાઈલ ફોનથી ઈન્ટરનેટ કનેકટ કરી શકો, વીડિયો મોબાઈલમાં જોઈ શકો. તમારો ફોન વાયરલેસ બની ગયો છે. આજે ટેકનૉલૉજીનો ઉપયોગ અને ઉપભોગ કૉમ્યુનિકેશન, એજયુકેશન અને એન્ટરટેઈનમેન્ટ માટે વધી રહ્યો છે. આધુનિક માર્કેટિંગ કસ્ટમર ફોક્સ છે. એ … Read more

માર્કેટિંગનો મહિમા

આધુનિક સમયમાં માર્કેટિંગની જરૂરિયાત માત્ર પ્રોડક્ટ પૂરતી જ મર્યાદિત નથી. સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ, પ્રોફેશનલ અને આર્ટિસ્ટ (કલાકાર) પણ મોડર્ન – ડે – માર્કેટિંગની આ કળાનો ઉપયોગ કરે છે. વર્ષોથી ચાલી આવતી આપણી સમજ કે ગેરસમજ, ફેકટરી, મશીનરી, પ્રોડેકટનું ઉત્પાદન, ગુણવત્તા અને યોગ્ય ભાવ માત્ર આજે બિઝનેસને સફળ બનાવતો નથી. પ્રોકટ ગમે તેટલી સારી હોય, પણ કસ્ટમરને … Read more

માર્કેટિંગ-કલ, આજ ઔર કલા

મેન્યુફેકચર્સ, ટ્રેડર, રિટેલર, એક્સપોર્ટર, પ્રોફેશનલ તરીકે કે એક કસ્ટમર/કન્ઝયુમર તરીકે, પ્રોડક્ટ કે સર્વિસીસ વેચતા કે ખરીદતા માર્કેટિંગના બદલાના પ્રવાહને તમે ઓળખ્યો છે. ગઈકાલે (૯૦ની શરૂઆતમાં) કસ્ટમરને ‘તમારા’ પ્રોડકટ ખરીદવામાં વધારે રસ હતો – વધારે જરૂરિયાત હતી – કદાચ પ્રોડકટને વેચવા તમારે વધારે તકલીફ લેવી નહીં પડી હોય! નવી કાર ખરીદવી હોય, નવું રેફ્રિજરેટર લેવું હોય … Read more

માર્કેટિંગની વિન્ડોથી મેટ્રોલાઈફ

મુંબઈ શહેરના એક મધ્યમવર્ગના ફેમિલીનું ઘર. ‘ગુડ મૉર્નિંગ’, સવારના છ વાગ્યા – સ્વિસમેકની કુકુઝ વૉચ કે મોરબીનું મૉડર્ન એલાર્મ લૉક મેટ્રો મુંબઈકરને ઉઠાડે છે. પછી, ટૂથપેસટ ટસલા ગુજરાતની કોઈ ડેરીનું બ્રાંડેડ પાશ્ચરાઈઝડ મિલ્ક અને ગઈકાલે સુપરસ્ટોરમાંથી લાવેલું આસામની ફ્રેશ ચાની પત્તીનું એક ફોઈલ પૈકી મુસાફીરખાનાથી લાવેલા ચાઈનીઝ કપ એન્ડ સોસરમાં તાજગી ભરી ચાનો સિપ લેતો … Read more

વિદેશી વાયરો અને દેશી કસ્ટમર

આધુનિક સમય, બદલાતા સંજોગો, બદલાતા પ્રવાહ, બદલાતી દુનિયા, બદલાતા આપણે અને બદલાતો કસ્ટમર ચેન્જના વંટોળમાં આધુનિક દેશી સપડાઈ ગયો છે. એક દસકામાં તો જાણે આખું આયખું બદલાઈ ગયું! સદીઓ જૂની પરંપરા તૂટી રહી છે. નજર કરો ત્યાં ‘રિવૉલ્યુશન’ જ છે – સોશ્યલ, કલ્ચરલ, ઈકોનોમિક અને પર્સનલ તો ખરું જ! (અર્વાચિન લાઈફસ્ટાઈલ અને પ્રાચીન લાઈફવેલ્યુ, આજનો … Read more