જે ધ્યાનાકર્ષક હોય તે જ વધુ વેચાય

એક સારી પ્રોડકટ, એક સફળ પ્રોડકટ બને એવું જરૂરી નથી. માત્ર સારી કવોલિટી ઉચ્ચ ગુણવત્તા), સારી મેન્યુફેકચરિંગ કંપની, વાજબી કે સસ્તો દર/ભાવ રાખવાથી પ્રોડકટ સફળ થાય એવું જરૂરી નથી. યુનિવર્સિટીમાં ઉચ્ચ ગુણ મેળવનાર ડૉકટર કે એન્જિનિયર કે ઈન્સ્ટિટ્યૂટમાં પ્રથમ ક્રમાંકે આવનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ… એક સફળ પ્રોફેશનલ તરીકે પંકાય એવું જરૂરી નથી. લોકસેવા, દેશભક્તિ અને નિઃસ્વાર્થ … Read more