‘મની’નું માર્કેટિંગ

આઝાદી પછીના વર્ષોમાં બિઝનેસના યુગોનું પૃથક્કરણ કરવામાં આવે તો ઈન્ડસ્ટ્રિયલ યુગ જેમાં પ્લાન્ટ અને મેન્યુફેકચરિંગ મહત્ત્વનાં હતાં. ફાઈનાન્સ યુગ, જેમાં મૂડી, લોન અને ઈનવેસ્ટમેન્ટનું મહત્ત્વ ખૂબ હતું. પછી આવ્યો આઈટી (ઈન્ફોસીસ ટેકનૉલૉજી)નો જમાનો! અને હવે બધે જ માર્કેટિંગ, બ્રાન્ડ, કસ્ટમર સર્વિસની દુનિયા છે. માર્કેટિંગ આજે માત્ર પ્રોડકટ પૂરતું જ મર્યાદિત નથી. સર્વિસ, નોલેજ કે ટેલેન્ટ. … Read more