માર્કેટિંગ-કલ, આજ ઔર કલા

મેન્યુફેકચર્સ, ટ્રેડર, રિટેલર, એક્સપોર્ટર, પ્રોફેશનલ તરીકે કે એક કસ્ટમર/કન્ઝયુમર તરીકે, પ્રોડક્ટ કે સર્વિસીસ વેચતા કે ખરીદતા માર્કેટિંગના બદલાના પ્રવાહને તમે ઓળખ્યો છે. ગઈકાલે (૯૦ની શરૂઆતમાં) કસ્ટમરને ‘તમારા’ પ્રોડકટ ખરીદવામાં વધારે રસ હતો – વધારે જરૂરિયાત હતી – કદાચ પ્રોડકટને વેચવા તમારે વધારે તકલીફ લેવી નહીં પડી હોય! નવી કાર ખરીદવી હોય, નવું રેફ્રિજરેટર લેવું હોય … Read more